Search Bar

banner image
banner image

કંઈક જાણવા જેવું

૧. મચ્છર આપણાં ને અંધારા માં પણ કેમ શોધી સકે છે તે તમને ખબર છે?
કદાચ તમારો જવાબ હશે કે તે આપણું લોહિ સુંગી ને તે આપણી તરફ આકર્ષાતો હશે.
ના, તે આપણા શરીર માં રહેલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ ની ગંધ પારખી ને આપણાં હોવાની જાણ કરે છે. શરીર માં જેટલો વાયુ વધારે એટલી જ મચ્છર ને આપની તરફ આકર્ષવા ની શક્યતા વધારે.

૨. ડેન્ગ્યુ ના મરછર ઉપરી જાતી ના છે, જેટલું તમારું ઘર ચોખ્ખું એટલું ડેન્ગ્યુ ના મચ્છર હોવાની સંભાવના વધારે.
૩. તમને હંમેશા માદા મચ્છર જ કરડે છે, નર મચ્છર કદીયે નહીં. એ તો આમતેમ રખડતો હોય. માદા મચ્છર તમારા લોહિ નું ખોરાક તરીકે નહીં પણ તેના ઇંડા નું પોષણ કરવા માટે લોહિ ચૂસે છે.
કેટલીક સલાહો:
૧. રાત્રે ઠંડા પીણા પીવાનુ ટાળો. તમે તમારા ૧૦ રૂપિયા માત્ર શરીર માં કાર્બન ડાયોક્સાઈડ નું અને ખાંડ નું પ્રમાણ વધારવા આપી રહ્યાં છો. જે મરચર ને આકર્ષવા નોતરું આપી શકે છે.
૨. સવારે વાતાવરણ માં ઓકસીજન નું સારું એવું પ્રમાણ હોય છે તેથી પ્રાણાયામ અને કસરત કરો જેથી મન અને તન બંને સ્વસ્ત રહેશે.
વાંચવા માટે ધન્યવાદ.
કંઈક જાણવા જેવું કંઈક જાણવા જેવું Reviewed by prinsu on May 02, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.